---Advertisement---

માત્ર એક જ ક્લાઉડ પ્રોવાઈડર (કંપની) પર નિર્ભર રહેવાના જોખમો?

By Dory
On: January 28, 2026 |
29 Views
માત્ર એક જ ક્લાઉડ પ્રોવાઈડર (કંપની) પર નિર્ભર રહેવાના જોખમો?
---Advertisement---

ઘણી બધી સંસ્થાઓ અને મોટા ઉદ્યોગો પોતાના બિઝનેસને રન કરવા માટે ઓનલાઇન સંસ્થાઓ પર પોતાના ડિજિટલ એકાઉન્ટજ બનાવી લીધા છે. તેની અંદર ઘણી બધી સંસ્થાઓએ ક્લાઉડ ફર્સ્ટ સ્ટ્રેટેજી ને ખૂબ જ ઝડપથી અપનાવી રહી છે પરંતુ આની અંદર એક પ્રોબ્લેમ છે, ઘણી વખત તેઓ અજાણતા જ પોતાની આખી ડિજિટલ સિસ્ટમ એક જ કલાઉડ પ્રોવાઇડર પર રાખીને ખૂબ જ મોટું જોખમને આવરી લેતા હોય છે. આવા જ પ્રકારના સમસ્યાઓને આપણે અહીં આજે સમજીશું.

તાજેતરના આંકડા તો એવું બતાવે છે કે આ રીતે ક્લાઉડ ફોર્સ નો ઉપયોગ કરવો માત્ર જોખમી જ નહીં પરંતુ સમય સાથે વધુ ખર્ચાળ બની રહી છે અને જેનો સીધો અસર ધંધો ચલાવનાર વ્યક્તિ પર પડી રહ્યો છે તેમ જ આ પદ્ધતિના લીધે ધંધા ની અંદર કંઈક નવીનતા કરવાની ક્ષમતા અને નાણાકીય રીતે સર્પર રહેવાની ક્ષમતા પર અસર પડે છે. 

સમસ્યા નું સર્જન કઈ રીતના થયું?

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઉડ કોમ્પ્યુટરના માર્કેટ ખૂબ જ મોટા સ્થળે પહોંચી ગયેલ છે. કંપનીઓ કર્મચારી પાછળ સરેરાશ $4,830 જેટલો વાર્ષિક ખર્ચ  કરી રહી છે ( વર્ષ 2025-26 ના  ડેટા પ્રમાણે) 

આની અંદર આપણને વૃદ્ધિ તો જોવા મળી રહી છે પરંતુ તેની સાથે જ એક અપેક્ષા ન કરી હોય તેવું જોખમ પણ ઊભું થયું છે જેને એક જ ક્લાઉડ પ્રોવાઇડર ઉપર વધુ પડતો આધાર.  એક રિસર્ચના અનુસાર 35% થી પણ વધુ સંસ્થાઓ માટે એક જ ક્લાઉડ  પ્રોવાઇડર પર વધુ નિર્ભરતા અસરકારક રીતે ક્લાઉડ અમલમાં મૂકવામાં મુખ્યઅવરોધ છે. તેમ જ આ  આંકડો આપણને બતાવે છે કે એક જ વેન્ડર  લોક-ઈન ના જોખમ વિશે ઘણી બધી સંસ્થાઓ અને કંપનીઓ ચિંતામાં છે.

 આ જોખમનું પસ્ષ્ટીકરણ વર્ષ 2024 ની અંદર સામે આવ્યું જ્યારે અગાઉના વર્ષની તુલના ની અંદર મહત્વપૂર્ણ કલાઉડ સર્વિસ આઉટ એજ ના 18% નો વધારો  થતો જોવા મળ્યો.

Google ક્લાઉડ સર્વિસીસ ની અંદર ગંભીર ડાઉન ટાઈમ કલાકોમાં લગભગ 57 ટકા જેટલો વધારો  જોવા મળ્યો, જ્યારે MS Azure  ની અંદર આ આંકડા પાછળના વર્ષની સરખામણીમાં ૨૦ ટકા જેટલો ઘટ્યો.

Parametrixના Cloud Outage Risk Report 2024 મુજબ Amazon Web Services એકવાર ફરીથી સૌથી વધુ વિશ્વસનીય સર્વિસ પ્રોવાઇડર તરીકે સાબિત થયું.  આટલી વિશ્વાસ નહીં સર્વિસ કંપની હોવા છતાં તેમની સર્વશિક્ષમાં અડચણ આવી  અને તે બતાવે છે કે કોઈપણ  ક્લાઉડ પ્રોવાઇડર સંપૂર્ણ રીતે અને ચોકસાઈ પણ એ કામ કરે તેવી ચોકસાઈ ધરાવતું નથી જેમાં થોડી ઘણી નિષ્ફળતા આવવાનો ભય રહે છે. 

જો આપણે નવીનતા અપનાવીએ તો તેના શું નુકસાન?

એક જ કલાવડ પ્રોવાઇડર પર આધાર રાખવો અને તે વાતને ખૂબ ધ્યાનમાં ન લેવી તેના સૌથી અસરકારકસાન તો એ છે કે જેને નિષ્ણાતો ઇનોવેશન લોકઆઉટ તરીકે કહે છે. જ્યારે આપણે એક જ કલાઉડ પ્રોવાઇડર વારંવાર ઉપયોગ કરતા હોય અને તેના પર પોતાનું આધાર આપતા હોય ત્યારે તેમને તેની સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજી નો ઉપયોગ કરવા નો લાભ મળતો નથી.

આવા પ્રકારની સમસ્યા સામાન્ય રીતે વર્કિંગ પ્રોફેશનલ ને પડતી હોય છે જેઓ ખાસ કરીને આર્ટિફિશિયલ ટેલિજન્સ, મશીન લર્નિંગ તેમજ ડેટા એનાલિસ્ટ જેવા ક્ષેત્રો ની અંદર કામ કરતા હોય છે જે ઝડપથી બદલાતા ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે,  જેની અંદર અલગ અલગ ક્લાઉડ પ્રોવાઇડર્સ અલગ અલગ ક્ષેત્રની અંદર વધુ સારા કામ કરતા જોવા મળે છે.

 જે સંસ્થાઓ કે ઉદ્યોગો એક જ  ક્લાઉડ સર્વિસીસના ઇકો સિસ્ટમની અંદર ફસાઈ જાય છે તે બેસ્ટ અવેલેબલ સોલ્યુશન્સ નો ઉપયોગ કરી શકતી નથી.આનાથી તેઓ વધુ ઝડપી અને સરળ રીતે કામ કરતા  લોકોની સરખામણીમાં પાછળ જઈ શકે છે જેથી તેમને નુકસાન ભોગવવું પડતું હોય છે.

આઉટેજથી આગળના નાણાકીય પરિણામો.

 સર્વિસ આઉટએજની ચર્ચા અને તેની વાતો તો ઘણી થાય છે પરંતુ વેન્ડરલોક ઇન નો  ફાઇનાન્સિયલ ઈફેક્ટ માત્ર ડાઉન ટાઈમ સુધી સીમિત નથી. જ્યારે કોઈપણ બિઝનેસ કોઈપણ એક જ વેન્ડર પર કોઈપણ પ્રકારની સર્વિસ અથવા પ્રોડક્ટ માટે નિર્ભર હોય છે ત્યારે ભાવ વધારવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. જેના કારણે કરેલ ફાઇનાન્સિયલ બજેટ પ્લાનિંગ ની અંદર સમસ્યા  આવી શકે છે તેમ જ વાટાઘાટ કરવાની શક્તિમાં અસર પડી શકે છે. 

બાજાર ની અંદર આ  આ પ્રકારના ક્ષેત્રમાં કોમ્પિટિશન ખૂબ જ ઓછું હોવાથી સર્વિસ  પ્રોવાઈડલનું દબદબો રહેતો હોય છે જેના લીધે ગ્રાહક ગુમાવ્યા ની ચિંતા વગર તેઓ ગમે ત્યારે ભાવ વધારી શકે છે. ઘણી વખત એવું પણ સર્જાય છે કે સંસ્થાઓને ખૂબ જ  મોડી એ વાતની સમજ થાય છે કે વેન્ડર બદલવાનો ખર્ચ, વધારાની ફી સ્વીકારવા  કરતા પણ વધારે હોય છે અને અંતે ખર્ચ સતત વધતો જાય છે અને સમસ્યાઓનું સર્જન થતું જાય છે.

 તેની સાથે જ ભૂતકાળના સમયમાં એક વર્ષમાં 36 ટકા સંસ્થાઓ ઓડિટમાં અસફળ રહી અથવા ક્લાઉડ ડેટા  બ્રિચ નો સામનો કરવો પડ્યો છે. આ એવું બતાવે છે કે એક જ પ્રોવાઇડર ના ઉપર વધુ પડતી નિર્ભરતા સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ જોખમી છે. જો પ્રાઇમરી ક્લાઉડ પ્રોવાઇડર પર એક જ સિક્યુરિટી ઇન્સિડન્ટ બને તો સંસ્થાની આખી સિસ્ટમ પણ જોખમ ની અંદર મુકાઈ શકે છે. 

વેન્ડર લોક-ઇનની રચના.

ખરેખર વેન્ડરલોકીન ની ઘટના ત્યારે થાય છે જ્યારે કોઈપણ સંસ્થા કોઈપણ ખાસ પ્રકારનો કલાઉડ સર્વિસીસની  સર્વિસીસ, ટૂલ્સ અને આર્કિટેક્ચર પર એટલી વધારે નિર્ભર થઈ જાય છે કે જેના લીધે બીજા પ્રોવાઇડર પર બદલાવ કરવો ટેકનીકલ રીતે ખૂબ જ મુશ્કેલ અથવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે.

અલગ અલગ કલાઉડ પ્રોવાઇડર્સ ની પાસે પોતાની અલગ પ્રકારની આર્કિટેક્ચર, સર્વિસીસ તેમજ API’s ની સુવિધા ધરાવતા હોય છે, આના કારણે એક સર્વિસ પ્રોવાઇડર પરથી બીજા સર્વિસ પ્રોવાઇડર પર માઈગ્રેશન કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને કોમ્પિટિશન અને ચોઇસ માટે આર્ટિફિશિયલ બેરિયર ઊભા થઈ જાય છે.

વેન્ડર લોગીન આપણને અનેક રીતની અંદર જોવા મળી શકે છે જેમ કે,

Technical Dependencies : ઘણી બધી સંસ્થાઓ પોતાની એપ્લિકેશન્સ તેમના દ્વારા પસંદ કરાયેલા ક્લાઉડ પ્રોવાઇડરની વિશેષ પ્રકારની કરવી છે અને તેમની API’s નો ઉપયોગ કરીને બનાવે છે. આ પ્રકારની એપ્લિકેશન્સને બીજા અન્ય પ્લેટફોર્મ પર લઈ જવા માટે થોડો મોટો ફેરફાર, તેનો ટેસ્ટીંગ અને તેને વેલીડેશન કરવો ખૂબ અગત્યનું હોય છે. તેમ જ આ કામને પૂર્ણ થતા આશરે અમુક મહિનાઓ ક્યાં તો વર્ષો લાગી શકે છે.

Skill Concentration: સંસ્થાની IT  ટીમ એક ખાસ પ્રકારના ક્લાઉડ પ્લેટફોર્મમાં પોતાની એક્સપર્ટિસ બનાવી લે છે. આવી પરિસ્થિતિ ની અંદર સ્ટાફને ફરીથી ટ્રેન કરવા અને બીજા પ્રોવાઇડર નો અનુભવ ધરાવતા  નિષ્ણાંતો ને નોકરી પર રાખવો ખર્ચાળ સાબિત થઈ જાય છે.

 Data Gravity: જેમ જેમ એક જ કલાઉડ્સ ની અંદર ડેટા નું પ્રમાણ અને તેના જથ્થો વધે છે તેમ તેમ જ ડેટાને ટ્રાન્સફર કરવાનો ખર્ચ અને તેની જટિલતામાં વધારે જોવા મળે છે. મોટા ડેટા સેટસ ટ્રાન્સફર ટાઈમ અને  egress fees ના કારણે પ્રાઇમરી પ્રોવાઇડર પાસે જ ફસાઈ જાય છે. 

Economic Entrenchment: લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ અને વોલ્યુમ ડિસ્કાઉન્ટ સંસ્થાઓને એક જ સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલી રહેવા માટે આર્થિક રીતે પ્રોત્સાહન આપે છે, ભલે પછી બજારની અંદર તેનાથી સારા સર્વિસ પ્રોવાઇડર ના વિકલ્પ અવેલેબલ હોય.

વાસ્તવિક પરિણામ જો એક જ પ્રોવાઇડર પર નિર્ભરતા સફળ રહે!

છેલ્લા કેટલાય સમયથી અને વર્ષોમાં થયેલી કેટલીક મોટી ઘટનાઓ દરમિયાન એક જ કલાઉડ પ્રોવાઇડર પર આધાર રાખવાના નુકસાન સ્પષ્ટ રીતે લોકોની સામે આવ્યા છે જેના લીધે સંસ્થાઓને નુકસાન થયું છે.

 જ્યારે પણ કોઈ મોટા ક્લાઉડ પ્રોવાઇડર્સ માં કોઈ ચોક્કસ વિસ્તાર માટે આઉટજ થાય છે ત્યારે જે સંસ્થાઓ કે જે એક જ પ્રોવાઇડર પર આધાર રાખે છે તેમની આખી સર્વિસીસ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે,જોકે આ ઘણું જોખમી પણ છે.

 તેની સાથે જો આપણે જોઈએ કે જ્યારે મલ્ટી ક્લાઉડ સ્ટેટસ અપનાવન રીઝલ્ટ થાઓ બાકી અન્ય પ્રોવાઇડર તરફ તેમનો ટ્રાફિક ફોરવર્ડ કરીને પોતાનો અન્ય કામ અને જરૂરી વસ્તુઓની કામગીરી ચાલુ  રાખી શકતી હોય છે.

 વર્ષ 2024 ની અંદર Google Cloud Platform માં એક ગંભીર ડાઉન ટાઈમમાં 57 ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો જ્યારે Microsoft Azure ની અંદર ૨૦ ટકા  જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.આ પ્રકારના ડેટા આપણને એ બતાવે છે કે અલગ અલગ ક્લાઉડ સર્વિસીસ કંપની ની અંદર ક્યારેય કોઈ અર્જન્ટ આવે તેનો અનુમાન લગાવવું મુશ્કેલ છે ભલે પછી એ વિશ્વાસનીય કંપની જ હોય! આપણને ધ્યાન રાખવું એ ખૂબ અગત્યનું છે.

જે પણ સંસ્થાઓ કે જે પહેલા google cloud સર્વિસિસ પર નિર્ભર હતી તેમને ડાઈવર્સીફાઈડ ઇન્ફાસ્ટ્રક્ચર ધરાવનારી સંસ્થાઓની સરખામણીમાં ઘણો મોટો અને વધુ વિક્ષેપને સ્વીકારવો પડ્યો. 

અંતિમ અને આગળનો માર્ગ!

જેવી રીતે ક્લાઉડ  કમ્પ્યુટિંગ જેમ જેમ  વિકસતું જાય છે તેમ તેમ માત્ર એ જ સંસ્થા સૌથી સફળ સંસ્થા તરીકે   ગણાશે જે ક્લાઉડ અપનાવવાની અંદર તેના ફાયદાઓ સાથે સમજદારી ભર્યું રિસ્ક મેનેજમેન્ટ કરે છે.કોઈ માત્ર એક જ પ્રકારનો કલાઉડ પ્રોવાઇડર પર નિર્ભર રાખવાની સ્ટ્રેટેજી સમયના ટૂંકા ગાળા માટે સરળ અને ઓછો ખર્ચ અને તેની સાથે સફળતા પણ આપશે પરંતુ લાંબા ગાળે જોવા જઈએ તો તેના જોખમો તેના મળવા વાળા ફાયદા કરતાં વધુ થઈ જશે.

જે કોઈપણ સંસ્થાઓ પોતાની કલમ સ્ટ્રેટેજીને ડાઈવર્સીફાઈ કરતી નથી તેઓ  વધતા જતા ખર્ચાળ ના ચક્રવ્યુમાં ફસાઈ જાય છે અને તેના લીધે સમસ્યાઓનો પહાડો ઊભો થાય છે ત્યારે તેમના પાસે બહુ ઓછા વિકલ્પો રહે છે.

ક્લાઉડ ટેકનોલોજીએ સામાન્ય માણસને શક્તિશાળી તો બનાવ્યો છે, પણ સાથે સાથે તેને ટેકનોલોજીની મોટી કંપનીઓનો ગુલામ (નિર્ભર) પણ બનાવી દીધો છે.

આજના બદલાતા સમયમાં એ જ લોકો સફળ થશે જે ક્લાઉડ જેવી નવી ટેકનોલોજીને અપનાવશે, પણ સાથે સાથે કોઈ એક જ વસ્તુ પર નિર્ભર રહેવાને બદલે જરૂર પડે ત્યારે બદલાવા માટે તૈયાર રહેશે તો જ તેઓ વિકાસની ગતિ આગળ વધશે.

 હવે પ્રશ્ન એ નથી કે ક્લાઉડ કમ્પ્યુટિંગ વાપરવું કે નહીં પરંતુ પ્રશ્ન એ છે કે તેને કઈ રીતે અડોપ્ટ કરવો કે જેનાથી આપણે કોઈપણ સંપૂર્ણ રીતે નિર્ભર ન રહીએ અને તેની સાથે જ આપણા ચાલી રહેલા કામની ગતિ જળવાઈ રહે અને કામ સરળતાથી અને વહેલી તકે પતે. 

Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Leave a Comment